નવો નિયમ / FastTagના નવા નિયમથી આ કારધારકોને ટોલ ટેક્સ મોંઘો પડશે, જાણી લો તમે તો નથી

The persons who lives near toll-tax can face big problems beause of new rule of fastag

પહેલી ડિસેમ્બરથી ગુજરાત સહિત દેશભરના તમામ ટોલપ્લાઝા પર ફાસ્ટ ટેગનો અમલ થઇ રહ્યો છે. જેના કારણે સ્થાનિક લોકો માટે થોડી મુશ્કેલી પડશે. અત્યાર સુધી ટોલ પ્લાઝાની તમામ લેન પર રોકડ રકમથી ચૂકવણી થતી હતી. ત્યારે હવે ફાસ્ટ ટેગ થઇ જશે તો સ્થાનિક લોકો પણ જો ટેગ લગાવેલ વાહન લઇ પસાર થશે તો તેમની પાસેથી પણ અન્ય વાહનચાલકો જેટલો જ મહત્તમ ટોલટેકસ કપાશે.

બ્રેકિંગ ન્યૂઝ