બેદરકારી / PF બેલેન્સ ચેક કરી રહ્યા હતો શખ્સ, એક ભૂલ થતા થયું લાખ્ખોનું નુકસાન, તમે તો નથી કરતાને આવી ભૂલ

The person was checking the PF balance, one mistake caused a loss of lakhs, you don't make such a mistake.

EPFO કસ્ટમર કેર નંબર શોધવો એક વ્યક્તિ માટે ભારે પડી ગયો. જો તમે પણ ઓનલાઈન ઘણું સર્ચ કરો છો તો તમારી આ ભૂલ કોઈ દિવસ તમને ખરાબ રીતે ફસાવી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ