VIDEO / OMG! ખુરશી પર બેઠા-બેઠા શખ્સને આવી ગયો હાર્ટ એટેક, અધિકારીએ આ રીતે બચાવ્યો જીવ

The person got heart attack while sitting on the chair the officer saved his life in this way

ચંડીગઢના સ્વાસ્થ્ય સચિવ યશપાલ ગર્ગનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. એક શખ્સને હાર્ટ એટેક આવવા પર યશપાલ ગર્ગે સીપીઆર આપીને તેનો જીવ બચાવ્યો. આ પ્રયત્ન માટે સ્વાસ્થ્ય સચિવના વખાણ કરવામાં આવી રહ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ