ચૂંટણી પરિણામ / જનતા આવે છે: ટૂંક સમયમાં સામે જાહેર થશે જનાદેશ, નવો રેકૉર્ડ બનાવશે ભાજપ? કે કોંગ્રેસ કરશે કમાલ? 

The people are coming: The mandate will be announced soon, BJP will set a new record? That Congress will do wonders?

ભાજપ તેના ગુજરાત અને હિમાચલના કિલ્લા બચાવવામાં સફળ થાય છે કે નહીં તે આજે પરિણામોથી સ્પષ્ટ થશે. સવારે 8 વાગ્યાથી મત ગણતરી થશે, પહેલા પોસ્ટલ બેલેટની ગણતરી થશે

Loading...