બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / શુક્રનું ગોચર પાંચ રાશિના લોકોને બનાવશે અમીર, ઘરમાં ભરાશે અખૂટ ધનના ભંડાર

photo-story

6 ફોટો ગેલેરી

જ્યોતિષ / શુક્રનું ગોચર પાંચ રાશિના લોકોને બનાવશે અમીર, ઘરમાં ભરાશે અખૂટ ધનના ભંડાર

Last Updated: 01:45 PM, 11 October 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

આગામી બીજી ડિસેમ્બરે શુક્ર રાશિ પરિવર્તન કરવાના છે. જેની અસર પાંચ રાશિ પર શુભ પડશે. જેમાં વૃષભ, કર્ક, સિંહ, તુલા, અને કુંભ રાશિ સામેલ છે.

1/6

photoStories-logo

1. શુક્રનું ગોચર

ડિસેમ્બર મહિના સુધી ભૌતિક સુખ, વૈવાહિક સુખ, સંપત્તિ, કલા, કીર્તિ, સૌંદર્ય, ફેશન અને રોમાંસના કારક શુક્ર અનેક વખત ગોચર કરશે. 2 ડિસેમ્બરે 12:05 વાગ્યે મકર રાશિમાં ગોચર કરશે. જ્યાં તે 28 ડિસેમ્બર 2024 સુધી બિરાજમાન રહેશે. આ રાશિ પરિવર્તનથી અમુક રાશિના જાતકો પર શુભ અસર થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. વૃષભ

વૃષભ રાશિના લોકો અપાર ધન પ્રાપ્ત કરી શકે છે. વ્યાપારીઓના કામમાં વૃદ્ધિ થશે. નોકરી કરતા લોકોને પગાર વધારો થઈ શકે છે. જે નાણાકીય સ્થિતિમાં મજબૂતી અને સ્થિરતા લાવશે. આ સિવાય નવા રોકાણથી ભવિષ્યમાં સારો ફાયદો થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. કર્ક

વેપારીઓ માટે આ સમય રોકાણ માટે ફાયદાકારક રહેશે. નોકરીયાત લોકો માટે કાર્ય સંબંધિત યાત્રાઓ લાભ કરાવશે. તમારા બોસ તમારા કામથી ખુશ થશે,તમારો પગાર પણ વધી શકે છે. વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સારા માર્ક્સ મળશે. બાળકોને તેમના માતા-પિતા તરફથી મનપસંદ ભેટ મળી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. સિંહ

સિંહ રાશિના લોકોનું પારિવારિક જીવન આ દરમિયાન ખુશહાલ રહેશે. પરિણીત અને રિલેશનશિપ લોકોના લવ લાઈફમાં રોમાન્સ વધશે. વૃદ્ધ લોકોને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓમાંથી રાહત મળશે. સર્જનાત્મક કાર્યમાં રૂચિ વધશે. જો મિત્રો સાથે અણબનાવ ચાલી રહ્યો છે તો તે સબંધ સુધરી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. તુલા

આ ગોચર તુલા રાશિના લોકોના જીવન પર ખૂબ જ અનુકળ અસર કરશે. નોકરીયાત લોકોની યોજનાઓ સફળ થઈ શકે છે. વેપારીઓને પૈસા કમાવવાના વધુ તક મળશે. તેમની આર્થિક સ્થિતિમાં સુધારો થશે. પરિવારમાં આવનારા દિવસો સુખ અને શાંતિ જળવાઈ રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. કુંભ

વ્યવસાયમાં નવી તકો પ્રાપ્ત થશે, વેપારનો વ્યાપ વધશે. નોકરીયાત લોકોને પૈસા કમાવવાની નવી તકો મળશે કાર્યસ્થળ પર માન-સન્માન પણ વધશે. દુકાનદારોના માલ સામાનમાં વેચાણમાં વધારો થશે. વિવાહિત લોકોની કોઈ જૂની ઈચ્છા તેમના જીવનસાથી દ્વારા પૂરી થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Horoscope Zodiac Astrology
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ