રંગ રાખ્યો / પંત અને જાડેજાની જોડીએ તો રંગ રાખ્યો, ઈંગ્લેન્ડ સામે 222 રનની પાર્ટનર શીપ બનાવીને રચ્યો ઇતિહાસ

 The pair of Rishabh Pant and Ravindra Jadeja made a history, created a new partnership record against England

ભારતની નબળી શરૂઆત હતી જેમાં 98 રન પર 5 વિકેટ ગુમાવ્યા બાદ રિષભ પંતની સદી અને જાડેજાની શાનદાર અર્ધી સદી જોવા મળી હતી

બ્રેકિંગ ન્યૂઝ