વાતાવરણ / ઉત્તર ભારતમાં હાડ થિજવતી ઠંડીનો પ્રકોપ વધશે, દિલ્હી સહિત આ રાજ્યોમાં ગાઢ ધુમ્મસનું અપાયું એલર્ટ, જાણો આગાહી

The outbreak of bone-chilling cold will increase in North India, dense fog alert has been given in these states including...

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાનમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. પહાડી વિસ્તારોમાં હિમવર્ષાના કારણે બર્ફીલા પવનો ઉત્તર તરફ આગળ વધી રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ