ત્રાસ / VTVના અહેવાલનો પડઘો: વડોદરામાં મોટાપાયે ચાલુ થઈ રખડતા ઢોર પકડવાની કામગીરી, મેયરે કર્યો આ નિર્ધાર

The operation was carried out in Vadodara to catch stray cattle, the mayor said

વડોદરાના મેયર કેયુર રોકડિયાએ 15 દિવસમાં ઢોરના ત્રાસને દૂર કરવાનો નિર્ધાર કર્યો છે ત્યારે ઢોર પકડવાનું અભિયાન મોટા પાયે શરૂ થયું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ