અદભૂત / વિશ્વમાં 4 શિંગવાળુ એક માત્ર જ છે પ્રાણી ગુજરાતના આ સ્થળે જોવા મળ્યું

મહીસાગર જિલ્લામાં ચાર શિંગવાળું ચોશિંગા પ્રાણી જોવા મળ્યું, વિશ્વમાં 4 શિંગવાળુ એક માત્ર પ્રાણી સંતરામપુરના જંગલ વિસ્તારમાં હોવાની પુષ્ટી

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ