આક્ષેપો / 'મારા ઘરમાં આ લોકો પાણી આપતાં નથી' લખી રાજકોટના આધેડે કર્યો આપઘાત, સુસાઈટ નોટ વાંચી આંખમાં 'પાણી' આવી જશે

The old man's life was cut short by the pressure of the president and vice president of the society

રાજકોટમાં એક સોસાયટીમાં રહેતા વૃદ્ધને સોસાયટીના કમિટીનાં સભ્યો દ્વારા માનસિક ત્રાસ આપતા. વૃદ્ધે કંટાળી ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયત્ન કરતા સારવાર દરમ્યાન તેઓનું મોત નિપજ્યું હતું.

બ્રેકિંગ ન્યૂઝ