બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / The old lady will return, the unmarried will get a life partner, good news for the people of this zodiac sign on Thursday, see today's horoscope.

30 નવેમ્બર / જૂની ઉઘરાણી પરત આવશે, અવિવાહિતને જીવનસંગિની મળશે, આ રાશિના જાતકોને ગુરુવારે મળશે ગુડ ન્યૂઝ, જુઓ આજનું રાશિ ભવિષ્ય

Vishal Khamar

Last Updated: 07:49 AM, 30 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો.

આજનું પંચાંગ
30 11 2023 ગુરુવાર
માસ કારતક
પક્ષ કૃષ્ણ
તિથિ ત્રીજ બપોરે 2:24 પછી ચોથ
નક્ષત્ર આર્દ્રા બપોરે 3:00 પછી પુનર્વસુ
યોગ શુભ
કરણ વિષ્ટિ ભદ્રા બપોરે 2:24 પછી બવ
રાશિ મિથુન (ક.છ.ઘ.)

મેષ (અ.લ.ઈ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ આવકના નવા સ્ત્રોત ખુલશે. સ્નેહીમિત્રોથી સહયોગ મળશે.  પરિવારના સંબંધોમાં મજબૂતાઈ જણાશે. રોજગારી માટે સારી તકો મળશે. 

વૃષભ (બ.વ.ઉ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ વડીલોનો ઉત્તમ સહયોગ મળશે. ઢીંચણ સાંધા વિષયક તકલીફ જણાશે.  રોજગારી માટે ઉત્તમ તકો મળશે.  મધુર વાણીથી કામ સરળ બનશે. 

મિથુન (ક.છ.ઘ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ધંધાકીય યોજનાઓ બનાવી શકશો. નોકરીયાતની ઇચ્છાઓ પૂર્ણ થશે.  કરેલો પરિશ્રમ ફળદાયી બનશે. પ્રેમ સંબંધોમાં દૂરી જણાશે. 

કર્ક (ડ.હ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ સરકારી કામમાં લાભ મળશે.  ધંધાકીય કામમાં લાભ થશે.  કોર્ટ-કચેરીનાં કામકાજમાં સાચવવું. નાના પ્રવાસના યોગો બને.

સિંહ (મ.ટ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ આર્થિક પાસુ મજબૂત બનશે. ધંધાકીય બાબતોમાં પ્રગતિ થશે.  લેવડ-દેવડમાં સાચવીને કામ કરવું.  ખાવાપીવામાં કાળજી રાખવી.

કન્યા (પ.ઠ.ણ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ પરિવારજનોનો સહયોગ મળશે. યાત્રા-પ્રવાસના યોગોથી લાભ થશે.  અવિવાહિતને સારા સમાચાર મળશે.  જમીન અને તેને લગતા રોકાણોથી લાભ થશે.

તુલા (ર.ત.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ આર્થિક બાબતોમાં સામાન્ય પરેશાની જણાશે. નોકરીયાતને કામમાં નવીન તકો મળે. પારિવારિક સંઘર્ષથી દૂર રહેવું. કોઈપણ નિર્ણયો સમજી-વિચારીને લેવા.

વૃશ્ચિક (ન.ય.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ પરદેશના કામકાજમાં લાભ થશે. નોકરીયાતને કાર્યભારમાં વધારો થશે.  પૈતૃક સંપત્તિને લગતા પ્રશ્નોનો ઉકેલ આવશે.  વિદ્યાર્થીઓને મહેનતનું ફળ મળશે.
 
ધન (ભ.ધ.ફ.ઢ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ જૂની ઉઘરાણીમાં લાભ થશે.  આવક-જાવકનું પ્રમાણ જળવાઈ રહેશે.  વાહન ચલાવવામાં કાળજી રાખવી.  સહકર્મચારીનો સહયોગ મળશે.

મકર (ખ.જ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ જીવનસાથીનો સહયોગ અને સાનિધ્ય મળશે. આવકના નવા દ્વાર ખુલશે.  કોઈપણ કાર્યમાં ધીરજ રાખવી. મુશ્કેલીમાંથી માર્ગ મળશે. 

કુંભ (ગ.શ.સ.ષ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ભાઈ-બહેનોના સંબંધમાં મધુરતા જણાશે. સારા સમાચારથી ખુશીમાં વધારો થશે.  કોઈપણ રોકાણ માટે સમય મધ્યમ છે.  તનાવવાળા કામકાજમાં સાચવીને કામ કરવું.

મીન (દ.ચ.ઝ.થ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ઘર વપરાશની ચીજોમાં ખર્ચાઓ થશે. સામાજિક પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે.  માલ-મિલકતને લગતા પ્રશ્નોમાં મુશ્કેલી જણાશે.  નોકરીમાં મહેનતનું ફળ મળશે.

શુભાંક - આજનો શુભ અંક છે 3
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે પીળો અને ગુલાબી
શુભ સમય - આજે શુભ સમય બપોરે 12.01 થી 2.12 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે બપોરે 1.30 થી 3.00 સુધી
શુભ દિશા : આજે પૂર્વ દિશા શુભ છે
અશુભ દિશા : આજે અશુભ દિશા છે દક્ષિણ અને અગ્નિ
રાશિ ઘાત : તુલા (ર.ત.) અને કુંભ (ગ.સ.શ.ષ.)
 

સંકળાયેલા મુદ્દાઓ

Astrology dainik rashifal zodiac signs દૈનિક રાશિફળ રાશિફળ Bhavishya Darshan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ