VIDEO / કોરોના પીડિત મહિલાની 3 માસની દીકરી પર નર્સે વરસાવ્યું વ્હાલ, વીડિયો ભાવૂક કરી દેશે

the nursing staff at aiims raipur taking care of a 3-month-old daughter

છત્તીસગઢના રાયપુરમાં મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેની સારવાર શરૂ કરાઈ છે. મહિલાને કોરોના થતાં તેની ત્રણ મહિનાની બાળકીની હાલત પણ કફોડી બની છે અને તેને માતાથી દૂર થવું પડ્યું છે. જો કે, હાલ રાયપુર AIIMS હોસ્પિટલનો નર્સિંગ સ્ટાફ દીકરી માટે મમતાની મૂર્તિ બન્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ