વિડંબના / ખરેખરની કઠણાઈ કે'વાય! 5000 મહિલાને પ્રસૂતિ કરાવનારી નર્સ સાથે ડિલેવરી સમયે બન્યું એવું કે...

the nurse who delivered 5000 women died in her own delivery

મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 38 વર્ષની નર્સ જ્યોતિનું ડિલીવરી દરમ્યાન મોત નિપજ્યુ છે. સ્વાસ્થ્ય અધિકારીએ મંગળવારે એજન્સીને જણાવ્યું કે નર્સે લગભગ 5000 મહિલાઓની ડિલીવરીમાં મદદ કરી હતી અને પોતાના બાળકને જન્મ આપ્યાં બાદ જટીલતાને કારણે નર્સનું મોત થયુ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ