આશ્ચર્ય / નર્સે ભૂલથી એક જ છોકરીને આપ્યા 6 વેક્સિનના ડોઝ પછી જે થયુ તે જોઇને ડૉક્ટર્સ પણ અચંબિત

The nurse mistakenly gave the same girl 6 doses of the vaccine

ભારત સહિત દુનિયાના ઘણા દેશોમાં કોરોનાથી લડવા માટે વેક્સિનેશનની પ્રક્રિયાને ઝડપી બનાવી દેવામાં આવી છે. તેવામાં નર્સની બેદરકારી સામે આવી છે. એક જ છોકરીને વેક્સિનના 6 ડોઝ આપી દેવામાં આવ્યા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ