ચિંતાજનક / હચમચાવી મુકે તેવો રિપોર્ટ: ગુજરાતના આ શહેરમાં રોજિંદા સરેરાશ 6 લોકો કરે છે આપધાત, કારણ ચોંકાવનારું

The number of suicides has increased in this city of Gujarat, so many people shorten their lives everyday

અવાર નવાર આત્મહત્યાના કિસ્સાઓ સામે આવતા હોય છે ત્યારે એક અહેવાલ પ્રમાણે સુરમાં આત્મહત્યા કરનારાઓના પ્રમાણમાં વધારો જોવા મળી રહ્યો છે. શહેમાં રોજિંદા સરેરાશ 6 લોકો આત્મહત્યા કરતા હોવાનું સામે આવ્યું છે.

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ