અહેવાલ / દેશમાં આગામી પાંચ વર્ષમાં સ્માર્ટફોન યુઝર્સની સંખ્યા 97 કરોડને વટાવી જશે, રિપોર્ટે આ બાબતે વધારી ચિંતા 

The number of smartphone users in the country will cross 97 crore in the next five years, the report said.

દેશમાં ખૂબ જ ઝડપથી સ્માર્ટફોન યુઝર્સની સંખ્યા ઝડપથી વધી રહી છે. વર્ષ 2020 માં, તે વધીને 70 કરોડ જેટલી થઈ ગઈ છે અને હજુ આગામી પાંચ વર્ષમાં આ સંખ્યા 97 કરોડને વટાવી જશે. ઇન્ટરનેટ સેવાઓ વધતા અને સ્માર્ટફોનમાં ઇન્ટરનેટ વપરાશમાં વધારો થતાં સાયબર ક્રાઇમના બનાવોમાં ખૂબ જ મોટો વધારો થયો છે. આ બાબતે ચિંતા વધુ ઘેરી બની શકે છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ