કુપોષણ / ગુજરાતમાં કુપોષિત બાળકોની સંખ્યામાં એક મહિનામાં ધરખમ વધારો, જાણો સૌથી વધુ કયા જિલ્લામાં

The number of malnourished children in Gujarat has increased drastically in a month, find out in which district it is highest

રાજ્યમાં સરકાર દ્વારા બાળકોને કુપોષણની બીમારીથી બચાવવા માટે કરોડોનો ખર્ચ કરી રહી છે.ત્યારે છેલ્લા 30 દિવસમાં રાજ્યમાં 6845 કુપોષિત બાળકોનો જન્મા થયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ