ગજબ / 800 કરોડમાં વેચી દીધો નોબેલ પ્રાઈઝ એવોર્ડ, હવે આ લોકોની કરશે મદદ

The Nobel Prize auction for 800 crores, will help Ukraine child

એક પત્રકારે લોકોને મદદ કરવા માટે પોતાનો નોબેલ શાંતિ પુરસ્કાર વેચી દીધો છે. તેમને આ પુરસ્કાર વર્ષ 2021માં ફ્રીડમ ઓફ એક્સપ્રેશનના ક્ષેત્રમાં કામ કરવા બદલ મળ્યો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ