ડ્રગ્સ / કચ્છના મુંદ્રા બંદર પર 21000 કરોડના ઝડપાયેલા હેરોઈન મામલે NIAએ કરી આ કાર્યવાહી

The NIA took action in the case of heroin worth Rs 21,000 crore seized at Mundra port in Kutch

દેશભરમાં હાહાકાર મચાવનાર મુન્દ્રાના 21 હજાર કરોડના ડ્રગ્સ કાંડ મામલે NIAની એક ટીમ કચ્છના મુન્દ્રા બંદર પર પહોચી. ત્રણ હજાર કિલો સફેદ પાઉડર અફઘાનિસ્તાનથી થઈને પહોચ્યો હતો

Loading...
બ્રેકિંગ ન્યૂઝ