રાજકારણ / નવા મુખ્યમંત્રી તો પાટીદાર જ હશે, ખોડલધામથી જુઓ કોણે કરી જાહેરાત 

The new Chief Minister will be Patidar, see who made the announcement from Khodaldham

રાજકોટના કાગવડ ખાતે પાટીદાર અગ્રણીઓની છેલ્લા 2 કલાકથી બેઠક યોજાઈ હતી ત્યારે પાટીદાર અગ્રણી ભીમજી નાકરાણીએ સૂચક નિવેદન આપ્યું છે આ બેઠકમાં પાટીદાર સમાજને રાજકીય પ્રભુત્વ કેમ મળે તે મુદ્દે મંથન કરવામાં આવ્યું હતું. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ