મેઘની મહેર / ગુજરાતમાં ચોમાસાની શરૂઆત, આ જિલ્લામાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદના કારણે NDRFની ટીમ કરાઈ તૈનાત

The NDRF team reached Valasad due to heavy rains

હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં આવતા 36 કલાકની ભારે વરસાદની આગાહી કરી છે જેને લઇને વલસાડ વહીવટી તંત્ર એલર્ટ થયું, તો જિલ્લામાં ભારે આગાહીના પગલે NDRFની એક ટીમ વલસાડ પહોંચી

Loading...
બ્રેકિંગ ન્યૂઝ