Saturday, August 17, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

ગીર સોમનાથ / જામવાળા નજીક આવેલા ઝમઝીર ધોધ પર કુદરતી સૌદર્ય સોળે કળા ખીલી ઉઠેયો

ગીર સોમનાથના જામવાળા નજીક આવેલા ઝમઝીર ધોધ પર કુદરતી સૌદર્ય સોળે કળા ખીલી ઉઠેયો છે. સીંગોડા ડેમ માંથી પાણી છોડાતા ધોધ ફરી વહેતો થયો છે. ત્યારે ધોધના રમણીય અને આકર્ષક દ્રશ્યો નિહાળવા લોકો ઉમટી પડ્યા છે. સીગોંડા ડેમમાં 80 ટકા પાણીની આવક થઇ છે.

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ