You may not know this about National Highway DAILY DOSE
Daily Dose /
National Highway વિશેની આ વાત તમે નહીં જાણતા હોવ | DAILY DOSE
Team VTV10:37 PM, 20 Mar 23
| Updated: 01:37 PM, 27 Mar 23
આપણે ક્યાંય ફરવા કે કોઈ કામથી બહાર નીકળ્યા હોય ત્યારે ઘણી વખત રસ્તા પર NH 8, NH .... જેવા પથ્થર પર કે સાઈન બોર્ડ પર લખાણ જોઈ તા હોઈએ છીએ, પણ આ નંબરોનો મતલબ શું અને કેવી રીતે આ નંબરો આપવામાં આવશે છે, એ જાણવા માંગતા હોય તો જુઓ Daily Dose