અમદાવાદ / ભંયકર પ્રદુષણ ફેલાવતી પીરાણા ડમ્પીંગ સાઈટને એક વર્ષમાં હટાવવાં AMCને ગ્રીન ટ્રિબ્યુનલની નોટિસ

The National Green Tribunal has ordered Ahmedabad Municipal Pirana might

અમદાવાદ શહેરના નારોલ નજીક આવેલ પીરાણા ડમ્પ સાઇટને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારે રાજ્ય સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશનને એક વર્ષમાં દૂર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. જેને લઇને આ અંગેની કામગીરી 6 મહિનાની અંદર ચાલુ કરી દેવાનું જણાવવામાં આવ્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ