રાજનીતિ / કોંગ્રેસના આ 7 MLAના નામ ક્રોસ વોટિંગ કર્યાની ચર્ચામાં, ફરી એકવાર તૂટી શકે છે કોંગ્રેસ: સૂત્ર

The names of 7 Congress MLAs who cross-voted in the presidential election in Gujarat are in discussion: source

ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભાગલા પડતાં દેખાઈ રહ્યા છે, સૂત્રો દ્વારા  રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કરનાર 7 ધારાસભ્યોના નામ ચર્ચામાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ