વિવાદ / 'લક્ષ્મી' ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ બદલી નાંખવામાં આવ્યું અક્ષયના પાત્રનું નામ ? 

The name of Akshay's character was changed even before the release of the film 'Lakshmi'

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અક્ષય કુમારની ફિલ્મ લક્ષ્મી બોમ્બ પર ખુબ વિવાદ થયો અને છેલ્લે મેકર્સે ફિલ્મનું નામ બદલીને લક્ષ્મી કરી દીધુ હતુ. આજે 9 નવેમ્બરે લક્ષ્મી રિલીઝ થવાની છે ત્યારે અટકળો છે કે ફિલ્મમાં અક્ષયના પાત્રનું નામ પણ બદલી નાંખવામાં આવ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ