હવે કોણ? / અહેમદ પટેલ પછી કોંગ્રેસના ચાણક્ય અને સોનિયા ગાંધીના ભરોસાપાત્ર નેતા તરીકે હોઈ શકે આ નામ

The name could be Chanakya of Congress and Sonia Gandhi's trusted leader after Ahmed Patel

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહેમદ પટેલાના આકસ્મિક નિધન પછી કોંગ્રેસમાં એક મોટો ખાલીપો સર્જાઇ ગયો છે, નોંધનીય છે કે અહેમદ પટેલ કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર હતા, જેના પહસિ હવે પાર્ટી પ્રેસિડેન્ટના અંગત રાજકીય સલાહકાર તરીકે કોણ આગળ આવશે તેને લઈને મોટો પ્રશ્નાર્થ સર્જાયો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ