ટ્રાવેલ / ગુજરાતમાં અહીં આવેલું છે ભગવાન શિવનું રહસ્યમયી મંદિર, દર્શન આપીને થાય છે સમુદ્રમાં ગાયબ

the mysterious temple of lord shiva disappears in the sea after seeing it

પૌરાણિક કથા અનુસાર ગુજરાતના વડોદરામાં આવેલું ભગવાન શિવનું સ્તંભેશ્વર મહાદેવ મંદિર ભક્તોમાં શિવ દર્શન માટે પ્રખ્યાત છે. આ મંદિર દર્શન આપીને સમુદ્રમાં ગાયબ થઈ જાય છે અને તેને ચમત્કાર નહીં પણ પ્રાકૃતિક ઘટનાનું પરિણામ માનવામાં આવે છે. જાણો શા કારણે અહીં ભગવાન ભક્તોને દર્શન આપીને ગાયબ થઈ જાય છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ