અંકલેશ્વર / ઘરના જ ઘાતકી: દિયર-ભાભી વચ્ચે લફરામાં આડખલી રૂપ બનતા ભત્રીજાનો કાંટો કાઢ્યો, સાયકલમાં બેસાડી શાંતિથી પતાવી દીધો

The murdered body of a 12 year old boy was found in Bharuch s Ankleshwar

ભરૂચના અંકલેશ્વરમાં 12 વર્ષીય કિશોરની હત્યા કરાયેલી હાલતમા મૃતદેહ મળી આવ્યો હતો. આ મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ