વિવાદ / અક્ષયની ફિલ્મ લક્ષ્મી બોમ્બ વિરોધ વંટોળમાં સપડાઇ, હિન્દુ સેનાએ આપી આ ધમકી

the movie laxmi bomb is in controversy

બોલિવૂડ એક્ટર અક્ષય કુમારની ફિલ્મ લક્ષ્મી બોમ્બ જલ્દી જ ઓનલાઇન પ્લેટફોર્મ પર રિલીઝ થવાની છે. ફિલ્મનું ટ્રેલર લોકોને ખુબ પસંદ આવી રહ્યું છે. હવે ફિલ્મના નામ પર લોકો વાંધો ઉઠાવી રહ્યાં છે. 

બ્રેકિંગ ન્યૂઝ