રાશિ પરિવર્તન 2023 / માર્ચમાં બદલાશે આ ગ્રહોની ચાલ, આ રાશિના જાતકોને થશે લાભ, જાણો તારીખ અને તેનો પ્રભાવ

The movement of these planets will change in March, the natives of this zodiac will benefit, know the date and its influence

માર્ચ મહિનામાં પણ ગ્રહો પરિવર્તન થશે મંગળ મિથુન રાશિમાં ગોચર કરશે, શુક્ર મેષ રાશિમાં ભ્રમણ કરશે, બુધ અને સૂર્ય મીન રાશિમાં રહેશે, આ સાથે જ બે ગ્રહોનો ઉદય થશે અને એક ગ્રહ અસ્ત થશે.

બ્રેકિંગ ન્યૂઝ