હાથરસ / ઍમ્બ્યુલન્સની આગળ મૃતકની માતા રડતાં રડતાં કરતી રહી આજીજી, છતાં પોલીસે કરી દીધા અંતિમ સંસ્કાર

The mother of the deceased cried in front of the ambulance, but the police conducted the funeral.

પોલીસ સાથે દલીલ કર્યા બાદ મૃતક યુવતીના માતા અને ભાઈએ પણ જિલ્લા માંજીસ્ત્રેતને અપીલ કરી હતી કે એકવાર યુવતીના સાહબને ઘરે લઈ જવા દેવાની પરમિશન આપવામાં આવે પરંતુ છતાં પણ પોલીસે તેનું ધાર્યું કરીને મૃતક યુવતીના અંતિમ સંસ્કાર કરી નાખ્યા હતા. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ