હૃદય દ્રાવક ઘટના / માં તારો જીવ કેમ ચાલ્યો! 3 માસની દીકરીને હોસ્પિટલમાં મૂકી માતાએ જે કર્યું તે જાણી આંસુ આવી જશે

The mother absconded after leaving her three-month-old daughter in the hospital

ત્રણ માસની દિકરીને હોસ્પિટલમા મૂકીને માતા ફરાર થઈ ગઈ છે. પોલીસે માતાના ગુમ થવાને લઈને ફરિયાદ નોંધી શોધખોળ શરૂ કરી છે. ત્યારે 3 માસની દિકરી માતા માટે રડી રહી છે. જ્યારે પરિવાર લાચાર બનીને પોસ્ટર ઝુંબેશથી માતાને શોધી રહ્યો છે. શું છે સમગ્ર મામલો.. જોઈએ આ અહેવાલ..

Loading...