OMG / IPLના ઈતિહાસમાં સૌથી મોંઘો વેચાયો ક્રિસ મોરિસ, યુવરાજ સિંહનો તોડ્યો રેકોર્ડ, જુઓ સંપૂર્ણ લિસ્ટ

The most sold Chris Morris in the history of the IPL

સાઉથ આફ્રીકાના ઓલરાઉન્ડર ક્રિસ મૉરિસે આઇપીએલ ઓક્શનમાં ઇતિહાસ રચ્યો છે. 33 વર્ષના મૉરિસને રાજસ્થાન રોયલે 16.25 કરોડ રૂપિયામાં ખરીદી લીધો છે. 

બ્રેકિંગ ન્યૂઝ