બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / The most 'sexy' people in this city of the world, number one in watching porn, shocking secrets revealed in the survey

સર્વેના રસપ્રદ તારણ / દુનિયાના આ શહેરના લોકો સૌથી વધારે 'સેક્સી', પોર્ન જોવામાં નંબર વન,છોકરીઓ 'આમાં' આગળ નીકળી

Hiralal

Last Updated: 06:00 PM, 19 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધ બોટલ ક્લબ સંસ્થા દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વેમાં લોકોની સેક્સ લાઈફને લઈને ઘણા મહત્વના ખુલાસા થયા છે.

  • ધ બોટલ ક્લબના સર્વેમાં ખુલ્યું લોકોની સેક્સ લાઈફનું રહસ્ય
  • દુનિયાનું એક મોટું શહેર પોર્ન જોવામાં બન્યું નંબર વન
  • 1,00,000 થી વધુ લોકોએ પોર્નોગ્રાફિક સાઇટ પર બનાવ્યાં એકાઉન્ટ 

ધ બોટલ ક્લબ' દ્વારા કરવામાં આવેલા એક સર્વેથી આજકાલ દુનિયાભરમાં ખૂબ જ ધૂમ મચી રહી છે. બોટલ ક્લબે પોતાના સર્વેમાં જણાવ્યું છે કે લંડનવાસીઓ સૌથી વધુ રોમાન્સ કરે છે અને તેઓ પોર્ન જોવામાં પણ નંબર વન છે. લંડનમાં 1,00,000 થી વધુ લોકોએ પોર્નોગ્રાફિક સાઇટ્સ પર તેમના એકાઉન્ટ્સ બનાવ્યા છે.

લંડનમાં 131 એડલ્ટ ઈવેન્ટ્સ

સર્વે અનુસાર લંડનમાં 131 એડલ્ટ ઈવેન્ટ્સ છે. અહીં 10,000થી વધુ લોકો ઓનલાઇનફેન્સ સાઇટ પર પોતાના ન્યૂડ ફોટો અને વીડિયો દ્વારા કમાણી કરી રહ્યા છે. આ મામલામાં અમેરિકાના લાસ વેગાસનું નામ બીજા નંબર પર આવે છે. લાસ વેગાસને 67.6 પોઈન્ટ મળ્યા હતા. જ્યારે ન્યૂયોર્કને આ કેટેગરીમાં 66.5 પોઈન્ટ મળ્યા હતા.

લંડનવાસીઓ સૌથી વધુ રોમાન્સ કરે છે
આ સર્વેમાં સામે આવ્યું છે કે રોમાન્સ મામલે લંડનના લોકો એકબીજા પ્રત્યે સૌથી વધુ આકર્ષિત થાય છે. સર્વે અનુસાર લંડન શહેરમાં છોકરીઓ અને છોકરાઓ અફેર કરવામાં સૌથી આગળ છે. લંડનના લોકો શ્રેષ્ઠને ચાહે છે. બોટલ ક્લબે તેના સર્વેમાં શોધી કાઢ્યું છે કે લંડન પાસે સિક્ટ્યુઅલ સિટી કેટેગરીમાં 80 માંથી 72.2 પોઇન્ટ છે. 

લંડનની છોકરીઓ સૌથી બેવફા હોય છે.
સર્વેમાં બેવફાઈની કેટેગરી પણ છે. બેવફાઈના મામલે પણ લંડન ટોપ પર છે. સર્વે મુજબ અહીંની છોકરીઓ અને છોકરાઓ પોતાના કપલને સૌથી વધુ ચીટ કરે છે. સર્વે મુજબ અહીંની છોકરીઓ પતિ હોવા છતાં અન્ય છોકરાઓ સાથે રિલેશનશીપમાં આવે છે. આ સાથે જ ગર્લફ્રેન્ડ હોવા છતાં પણ છોકરાઓને અન્ય છોકરીઓ સાથે અફેર હોય છે.

વિચિત્ર રોમાંસ પણ કેટેગરીમાં શામેલ છે
લંડન પણ વિચિત્ર રોમાન્સના મામલે ટોપ પર છે. અહીંના લોકો તેમની કલ્પનાઓ અને ઇચ્છાઓને ખૂબ જ વિચિત્ર રીતે પૂર્ણ કરે છે. આ મામલે લંડનને 40માંથી 39 પોઇન્ટ મળ્યા હતા, જ્યારે બીજા નંબર પર રહેલા લાસ વેગાસને 38 પોઇન્ટ મળ્યા હતા. આ મામલામાં ત્રીજા નંબર પર જર્મનીની રાજધાની બર્લિન છે, જેને 32.5નો સ્કોર મળ્યો છે.

સંકળાયેલા મુદ્દાઓ

OMG NEWS Sex Survey relationship news ઓએમજી ન્યૂઝ સેક્સ સર્વે sex survey
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ