ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

Coronavirus / અમેરિકામાં કોરોનાના કેસ ઈટલી અને ચીનથી પણ વધારે, ત્રીજા નંબરે રહેલુ અમેરિકા રાતો રાત પ્રથમ નંબરે

The most Coronavirus cases in the world in the United States

વિશ્વના 199 દેશો કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા છે. જેને પગલે 200 કરોડો લોકો ઘરમાં બંધ છે. 2 ડઝનથી વધારે દેશોમાં સંપૂર્ણ લોકડાઉન છે. જેને પગલે વૈશ્વિક અર્થ વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. ત્યારે મહાસત્તા ગણાતું અમેરિકા કોરોનાના કેસને પગલે ચીન અને ઈટલીને પછાડી આગળ વધી ગયું છે. અમેરિકામાં 48થી પણ ઓછા કલાકોમાં 17 હજારથી પણ વઘારે કોરોના વાયરસના કેસ નોંધાયા છે. અમેરિકાનો આંકડો ચિંતાજનક છે. જાણો, અમેરિકાના ગ્રાફમાં કેટલો વધારે થયો છે. ઈટલી પ્રથમ નંબરેથી કેમ ત્રીજા નંબરે આવી ગયું. પ્રથમ નંબરે રહેલ ચીન કેમ બીજા નંબર પર આવી ગયું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ