ભાવવધારો / પ્રજાના ખિસ્સા પર આવશે વધુ ભારણ, ફરી એક વાર વધી શકે છે પેટ્રોલ-ડીઝલની કિંમતો 

The more the burden falls on the pockets of the people, the more the prices of petrol-diesel may rise once again

તહેવારોની સીઝન બાદ ફરીથી લોકો માટે મોંધવારી વધુ એક ભેટ સાથે તૈયાર ઊભી હોય તેવુ જણાઈ રહ્યું છે. કારણ કે ફરીથી એકવાર પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં બે રૂપિયા સુધીનો વધારો થઈ શકે છે. મનાઈ રહ્યું છે કે ક્રૂડ ઓઇલના વધતા ભાવને કારણે આ વધારો થઈ શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ