આગાહી / મોસમનો બદલાશે મિજાજ! ક્યાંક કાળઝાળ ગરમી તો ક્યાંક વરસાદની આગાહી, જાણો ગુજરાતમાં કેવું રહેશે વાતાવરણ

 The mood of the season will change, Somewhere scorching heat, somewhere rain forecast

દિલ્હીવાસીઓ ફરી એકવાર ગરમીના પ્રકોપનો સામનો કરી રહ્યા છે. બિહાર-ઝારખંડના કેટલાક ભાગોમાં વરસાદની સંભાવના છે. ચોમાસાએ ઉત્તરપૂર્વ ભારતમાં દસ્તક આપી છે.  

બ્રેકિંગ ન્યૂઝ