હવામાન / ગુજરાતમાં મોસમનો મિજાજ બદલાયો, આજે પણ આ જિલ્લામાં કરા અને વરસાદનું કમોસમી કમઠાણ, નુકસાનીની આંધી

The mood of the season has changed in Gujarat, even today unseasonal accumulation of hail and rain in this district, storm...

ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે કમોસમી વરસાદનાં કારણે ખેડૂતોને મોટું નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ