સ્પોર્ટ્સ / ઈંગ્લેન્ડનો પરાજય થતાં ICC ટેસ્ટ ચેમ્પિયનશિપનાં મિજાજ અલગ

The mood of the ICC Test Championship is different after the defeat of England

ઈંગ્લેન્ડ અને વિન્ડીઝ વચ્ચે સાઉથમ્પટન ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટનું પરિણામ વિન્ડીઝના પક્ષમાં ગયું. મહેમાન ટીમે ઈંગ્લેન્ડને ચાર વિકેટે પરાજય આપ્યો. આ જીત સાથે ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2019-21ના પોઇન્ટ ટેબલમાં ફેરફાર થયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ