હવામાન / ગુજરાતમાં ચોમાસાનો વિધિવત રીતે પ્રારંભ, આ શહેરમાં પડી શકે ધમાકેદાર વરસાદ હવામાન વિભાગની આગાહી

The monsoon has officially started in Gujarat, the forecast of rain may fall in this city: Meteorological Department

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે તો વલસાડ, નવસારી, દાદરા નગર હવેલી, તાપી ડાંગ સહીત વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે અમદાવાદ, ગાંધીનગરમાં વાદળછાયુ વાતાવરણ રહેશે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ