આગાહી / રાજ્યમાં દક્ષિણ ગુજરાતમાં સક્રિય થયું છે ચોમાસું, આ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી 

The monsoon has been active in South Gujarat in the state, with heavy rains forecast in the area

હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત સહિત નવસારી, વલસાડ, દીવ,દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી કરી છે સાથે જ અમદાવાદમાં 15 જૂન સુધી ચોમાસાનું આગમન થાય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ