ભેટ / કામ કરવાના સ્થળની પાસે જ મોદી સરકાર આપશે મકાન, જાણો શું છે યોજના.. 

The Modi government will provide a building near the place of work, find out what the plan is.

સરકાર શહેરી વિસ્તારોમાં ગરીબ અને મજૂરોને તેમના કાર્યક્ષેત્ર નજીક ભાડાના મકાનો ઓછા ભાવે આપશે. વન નેશન વન રેશનકાર્ડ યોજના અંતર્ગત કોઈપણ રાજ્યમાં પોષણક્ષમ દરે અનાજ લઈ શકાય છે. આમ આ બંને યોજનાથી શ્રમિકોને ઘણો ફાયદો મળશે. 

બ્રેકિંગ ન્યૂઝ