ભેટ / તહેવારોની સીઝન શરુ થતાં પહેલા મોદી સરકાર કરી શકે છે આ મોટી ઘોષણા, જાણો શું છે પ્લાન 

The Modi government may make this big announcement before the start of the festive season, find out what the plan is

કોરોના વાયરસ સંકટને લઈને હાલમાં દેશની અર્થવ્યવસ્થામાં પહેલા જેવી સ્થિતિ રહી નથી, ભરતીય અર્થતંત્ર પહેયલ થી જ મંદીનો સામનો કરી રહ્યું હતું, જો કે કોરોના વાયરસ સંકટના લીધે તેની રિકવરી શક્ય બની શકી નહોતી, સાથે જ દેશમાં લગાવાયેલા લોકડાઉન લીધે આ સ્થિતિ વધુ બગડી હતી. હાલમાં દેશમાં ભિન્ન ભિન્ન ક્ષેત્રોમાં ઉત્પાદન ક્ષમતા વધુ પ્રભાવિત થઈ ચૂકી છે. જેને લઈને કરોડો લોકો તેનો રોજગાર ગૂમવી ચૂક્યા હોવાના ઘણા અહેવાલો પણ આવ્યા હતા. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ