ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

સારા સમાચાર / 3 લાખ સ્ટ્રીટ વેન્ડરોને મોદી સરકાર આપવા જઈ રહી છે મોટી ભેટ, કાલે પીએમ મોદી કરશે આ કામ 

The Modi government is going to give a big gift to 3 lakh street vendors, tomorrow PM Modi will do this work

રસ્તાની બાજુમાં દુકાનો ઉભા કરીને માલ સામાન વેચતા શેરી ફેરિયાઓ અને સ્ટ્રીટ વેન્ડર લોકોને હવે મોદી સરકાર એક નવી ભેટ આપવા જઈ રહી છે, પીએમ મોદી આવતી કાલે 3 લાખ જેટલા સ્ટ્રીટ વેન્ડર લોકોને લોનનું વિતરણ કરશે, સાથે જ વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા તેમની સાથે વાતચીત પણ કરશે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ