દેશને સંબોધન / યુવતીઓના લગ્ન માટેની ઉંમરને લઈને મોદી સરકારે લાલ કિલ્લાથી કહી મોટી વાત

The Modi government has said a big thing about the age for marriage of young women from the Red Fort

પ્રધાનમંત્રી મોદીએ દેશને લાલ કિલ્લાની પ્રાચીર ઉપરથી લગાતાર સાતમી વાર સંબોધન કર્યું હતું, જેમાં તેમણે અલગ અલગ ઘણા વિષયો પર વાતચીત કરી હતી જો કે આ સંબોધનમાં એક મુખ્ય મુદ્દો ભારતમાં છોકરીઓની વયની સમીક્ષા કરવાનો પણ હતો. પીએમ મોદીએ કહ્યું હતું કે લગ્ન વય નક્કી કરવા માટે અલગ અલગ સમિતિઓ બનાવવામાં આવી છે. 

બ્રેકિંગ ન્યૂઝ