શરમજનક કૃત્ય / બિહાર: જેડીયુના ધારાસભ્યએ ટ્રેનમાં અર્ધનગ્ન થઈ ગાળાગાળા કરી, બાદમાં મુસાફરો સાથે કઈંક એવું કર્યું જે જાણીને ચોંકી જશો

The MLA was half-naked in the train

બિહારમાં જેડિયુના ધારાસભ્ય ગોપાલ માંડલે ટ્રેનમાં અર્ધનગ્ન થઈને મહિલાઓ સાથે ગાળાગાળી કરી. સાથેજ તેમણે મુસાફરો સાથે લૂંટ કરી તેવા આરોપો પણ તેમની સામે લાગ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ