તપાસ / વડોદરાના ગુમ થયેલા જોશી પરિવારની મળી ભાળ, પોલીસે મોબાઈલ ફોનનો ડેટા કર્યો રિકવર

The missing Joshi family from Vadodara was spotted heading towards Ahmedabad

આપણી આસપાસ ક્યારેક એવી ઘટના બને છે, જે આપણને વિચારતા કરી મૂકે છે. આવી જ એક ઘટના વડોદરામાં બની છે. મૂળ ડભોઈનો પરંતુ વડોદરામાં કપુરાઈ ચોકડી પાસે રહેતો જોશી પરિવાર અચાકન ગુમ થતાં અનેક પ્રકારના તર્ક-કુતર્ક વહેતા થયા હતા. જોકે, પોલીસ દ્વારા હાઈવે પરના સીસીટીવી ફૂટેજ તપાસતા પરિવાર અમદાવાદ તરફ જતો જોવા મળ્યો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ