વિવાદ / ગાયબ થયેલા ચીની અરબપતિ જૅક મા અચાનક દુનિયા સામે આવ્યા, કહી દીધી આ મોટી વાત

The missing Chinese billionaire Jack Ma suddenly came out in front of the world

ચીનના ત્રીજા સૌથી ધનિક વ્યક્તિ અને કરોડો લોકોના પ્રેરણાસ્ત્રોત રહેલા જૅક મા અચાનક જ દુનિયાની સામે આવ્યા છે. દુનિયામાં વધતા દબાવ બાદ ચીની સરકારે સરકારી પેપર ગ્લોબલ ટાઇમ્સમાં જૅક માનો એક વીડિયો પ્રકાશિત કર્યો છે. જૅક માએ કહ્યું કે જ્યારે કોરોના વાયરસ નાબૂદ થશે ત્યારે આપણે ફરી મળીશું. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ