Ek Vaat Kau / ઈતિહાસમાં પ્રથમ વખત બન્યું, કેન્સરનો 100 ટકા સફાયો

કૅન્સર મટાડવાની દવા શોધવામાં સંશોધકોને મોટી સફળતા મળી હોવાના અહેવાલોએ વિશ્વ આખામાં ચર્ચા જગાવી છે, તો શું છે આ સફળતા અને કેટલા લોકો પર કરાયું હતું દવાનું પરિક્ષણ તેના વિશે વિગતવાર જાણવા માગતા હોવ તો જુઓ EK Vaat Kau

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ